________________
કણે આરાધી. એહવીરે, કેઈને ફલી તતકાલ; તેહ ઉપર તુમે સાંભલોરે, એહની કથા રસાલ. ભવિકટ ૮ જંબુદ્વીપ સહામણેરે, ભરત ક્ષેત્ર અભિરામ; પદ્મપુર નગરે શોભતેરે, અજિતસેન રાય નામ. ભ૦ ૯. શીલ સૌભાગી આગેલેરે, યશોમતી રાણું નાર; વરદત્ત બેટ તેહનરે, મૂરખમાં સિરદાર, ભ૦ ૧૦ માત પિતા મન રંગશુંરે, મૂકે અધ્યાપક પાસ, પણ તેહને નવી આવડે, વિદ્યા વિનય વિલાસ. ભ૦ ૧૧ જિમ જિમ યૌવન જાગતરે, તિમ તિમ તનુ બહુ રોગ કોઢ થયો વળી તેહને, વસમા કરમના ભેગ. ભ૦ ૧૨ આદરીએ આદર કરી, સૌભાગ્ય પંચમી સાર; સુખ સઘલાં સહેજે મિલેરે, પામે જ્ઞાન અપાર. ભ. ૧૩
દુહા–તિલકપુર શેઠ વસે તિહાં, સિંહદાસ ગુણવંત જેન ધરમ કરતા લહે, કંચન કોડિ અનંત. કપુરતિલકા સુંદરી, ચાલે કુલ આચાર; તેહની કુખે અવતરી, ગુણમંજરી વર નાર. મુંગી થઈ તે બાલિકા, વચન વદે નહીં એક જિમ જિમ અતિ ઔષધ કરે, તિમ તિમ તનુ બહુ રે.. ૩ સેલ વરસ તેહને થયાં, પરણે નહિ કુમાર; એહને કઈ વછે નહી, રવજનાદિક પરિવાર.