SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ રે; બીજ મહિમા એમ વરણ, રહી સિદ્ધપુર ચોમાસુ એ, જહ ભાવિક ભાવે ભણે ગુણે, તસ ઘર લીલ વિલાસ એ. ૧ ૪ પંચમી સ્તવન. ઢાળ પહેલી ઈડર આંબા આંબલીરે–એ દેશી. શ્રી ગુરૂ ચરણ નમી કરી, પ્રણમી સરસ્વતી માય; પંચમી તપ વિધિશું કરે, નિર્મલ જ્ઞાન ઉપાય; ભવિક જન કીજે એ તપ સાર. જનમ સફલ નિરધાર, ભવિક લહીએ સુખ શ્રીકાર. ભ૦ કી–એ આંકણું. ૧ સમવસરણ દેવે રચ્યું રે, બેઠા નેમિ નિણંદ બારે પરખદા આગેલેરે, ભાખે શ્રી જિનચંદ. જ્ઞાન વડે સંસારમાર, શિવપુરને દાનાર; જ્ઞાન રૂપી દો કહેરે, પ્રગટયો તેજ અપાર. ભ૦ ૩ જ્ઞાન લોચન જબ નિરખીયેરે, તવ દેખે લેક અલોક, પશુઆ પરે તે માનવીર, જ્ઞાન વિના સવિ ફેક. ભ૦ ૪ જ્ઞાની શ્વાસોશ્વાસમાંરે, કરમ કરે જે નાસ; નારકીના તે જીવનેર, કેડી વરસસું વિલાસ. - ભ૦ ૫ આરાધક અધિકો કહ્યોરે, ભગવતી સૂત્ર મઝાર; ક્રિયાવંતને આગલેરે, જ્ઞાન સકલ સિરદાર. ભ૦ ૬ કષ્ટ ક્રિયા તે સહુ કરેરે, તેહથી નહિ કોઇ સિદ્ધ જ્ઞાન ક્રિયા જબદે મિલેરે, તબ પામો બહુલી રિદ્ધા ભવિક ૭
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy