________________
૧૪૧
દશમા શીતલ જિનેશ્વરૂ, સુણા પરમ પદની વેલ, ગુણની ગેલ, વિ૰ વૈશાખ વઢી બીજને દિને સુ॰ મૂકયા સર્વ એ સાથ; સુરનરનાથ, વિ૰
શ્રાવણ સુદની ખીજ ભલી, સુણા॰ સુમતિનાથ જિનદેવ; સારે સેવ, ભવિ॰ ઈણ તિથિએ જિન ભલા, સુ॰ કલ્યાણક પંચ સાર, ભવનેા પાર, ભવિ ઢાલ બીજી.
જગપતિ જિન ચાવીસમારે લાલ, એ ભાખ્યો અધિકારરે, ભવિક જન, ઋણિક આદ્દે સહુ મલ્યા રે લાલ; શક્તિ તણે અનુસારરે ભવિક જન, ભાવ ધરીને સાંભળેારે લાલ, આરાધા ધરી ખંતરે. ભવિક૦
૧
દેય વરસ દેય માસનીરે લાલ, આરાધે ધરી હેતરે; ભ ઉજઅણુ વિધિશું કરેારે લાલ, બીજ તે મુતિ મહંતરે. ભ૦ ૨ મારગ મિથ્યા દૂર તોરે લાલ, આરાધા ગુણના ચાકરે; ભ૦ વીરની વાણી સાંભલીરે લાલ,ઉછરંગ થયા બહુલાકરે, ભ૦ ૩ ઇણી ખીજે કેઈ તર્યારે લાલ, વળી તરશે કેઇ શેષરે; ભ૦ શિ નિધિ અનુમાનથીરે લાલ,સઈલા નાગધર કરે. ભ૦ ૪ અસાડ શુી દશમી દિનેરે લાલ; એ ગાયા સ્તવન રસાલ; ભ૦ નવલ વિજય સુપસાયથીરે લાલ, ચતુરને મગલ માલરે,ભ૦ ૫
કલશાય વીર જિનવર, સયલ સુખકર, ગાયે અતિ ઉલટ ભરે, અસાડ ઉજ્વલ દશમી દિવસે, સવત અઢાર અઠ્ઠો