SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩: સુ॰ ૫ નરકનો આઉ પણ એકમે, સાઢ પેારસી કરે હાણુ. સુ૦ ૩ પુરિમ કરતાં જીવડાં, નરકે તે નહી જાય; લાખ વરસ કરમના ઘટે, પુરિમ કરત ખપાય. સુ૦ ૪ લાખ વરસ દશ નારકી, પામે દુઃખ અનત; એટલા કરમ એકાસણું, દૂર કરે મન ખત. એક ક્રાડિ વરસાં લગે, કરમ ખપાવે છત્ર; નિત્રિ કરતાં ભાવથું, દુર્ગંતિ હણે સીવ. સુ॰ ૬ દસ કાડી જીવ નરમે, જીતરા કરે કમ દૂર; તિતરા એકલઠાણુહિ, કરે સહી ચકચૂર. દત્તિ કરતા પ્રાણીયા, સેા ક્રાડે પરિમાણુ, ધૃતરાં વરસ દુર્ગતિ તણાં, છેદે ચતુર સુજાણુ. આંબિલના ફલ બહુ કહ્યા, કાડી દસ હજાર; કરમ ખપાવે ઇણી પરે, ભાવે આંબિલ અધિકાર, કાડી હજાર દસ વરસ સહી, દુઃખ સહે નરક મઝાર; ઉપવાસ કરે એક ભાવશું, પામે મુક્તિ દુવાર. સુ॰ ૧૧ સુ૦૯ હાલ ત્રીજી. સુ 9 ૩૦ ૮ કાઇક વર માગે સીતા ભણી-એ દેશી. લાખ કાડી વરસાં લગે, નરકે કરતા બહુ રીવરે; છઠ્ઠનું તપ કરતાં થકાં, નરક નિવારે જીવરે. ૧ સુણ ગૌતમ ગણધર સહી, નરક વિષે દશ કાડી લાખહી; જીવ લહે તિહુાં અતિ દુઃખરે, તે દુ:ખ અઠ્ઠમ તપ હુંતી, દૂર કરે પામે સુખરે. સુ
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy