________________
૧૪૦
છેદન ભેદન નારકી, કડાછેડી વરસ સેાઈ સુત્ર દુર્ગતિ કમને પરિહરે, દશમે એટલે ફલ હાઈરે. સુ. ૩
નિત્ય ફાસુ જલ પીવતાં, કાડાકીવરસનાં પાપરે સુત્ર દૂર કરે ક્ષણ એકમાં, જીવ નિશ્ચયે નિરધારરે. સુ. ૪
એ તો વલી અવિશેષે ફલકહ્યો, પંચમી કરતાં ઉપવાસરે સુe તે તે પામે જ્ઞાન પાંચ ભલા, કરતાં ત્રિભુવન ઉજાસરે સુર ૫
ચૌદશ તપ વિધિ શું કરે, ચૌદ પૂરવને હોય ધારરે, સુત્ર બાહ્ય તપ એકાદશી, કરતાં લહીએ શિવલાસરે. સુહ ૬
અષ્ટમી તપ આરાધતાં, જીવન ફરે ઇણ સંસારરે, સુ. ઈમ અનેક ફલ તપ તણું, કહેતાં વલી નાવે પારરે, સુ૦ ૭
મન વચન કાયાયે કરી, તપ કરે જે નર નારીરે, સુઅનંત ભવના પાપથી, છૂટે છવડે નિરધાર. સુ. ૮
તપ હુંતિ પાપી તર્યા, નિતર્યો અને માલી, સુ. તપ ફંતિ દિન એકમાં, શિવ પામ્યા ગજસુકુમાલશે. સુત્ર ૯
તપના ફલ સૂત્ર કહ્યાં, પચ્ચખાણ તણા દશ ભેદરે સુત્ર અવરભેદ પણ છે ઘણા, કરતાં છેદે તીન દરે. સુ. ૧૦
કલશ–પચ્ચખાણ દશ વિધ ફલ પ્રરૂપ્યાં, મહાવીર જિન દેવ એ જે કરે ભવિણ તપ અખંડિત, તાસ સુરપતિ સેવએ સંવતવિધુ ગુણ અશશિ વળી,પોશ શુદ દશમી દિને, પદ્મ રંગ વાચક શિષ્ય તસ ગણિ, રામચંદ્ર તપ વિધિ ભણે.
ઇતિ શ્રી દશ પચ્ચખાણ સ્તવન,