SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણવંતા, ત્રીજા ભવમાં ધારણા કીધી, સિધ્યાં મનનાં જ્ઞાની ગુણવતા. એ આંકણું. ૧ શ્રીજિનમંદિર પંચ મનોહર, પંચવરણ જિન પડિમારે; જ્ઞા જિનવર આગમને અનુસારે, કરીએ ઉજમણ મહી મારે. જ્ઞાની૨ પંચમી આરાધન તિથિ પંચમી, કેવલનાણ તે થાએરે; જ્ઞા) શ્રી વિજયલક્ષ્મીસૂરિ અનુભવ નાણે સંધ સયલ સુખદાયારે. - જ્ઞાની૩ પંચમી તપ સ્તવન ઢાલે સંપૂર્ણ. ૨ દસ પચ્ચખાણનું સ્તવન. દુહા–સિદ્ધારથ નંદન નમું, મહાવીર ભગવંત ત્રિગડે બેઠા જિનવરૂ, પરખદા બાર મિલંત. ગણધર ગૌતમ તિણે સમે, પૂછે શ્રી જિનરાય, દસ પચ્ચકખાણ કીસાં કહ્યાં, કહાં કવણ ફલ થાય. ૨ ઢાળ પહેલી સીમંધરકરએ દેશી. શ્રી જિનવર ઈમ ઉપદિશે, સાંભલ ગૌતમ સ્વામ; દશ પચ્ચખાણ કીધાં થકાં, લહીએ અવિચલ ઠામ. શ્રી. ૧ નવકારશી બીજી પોરિસી, સાઢપરિશી, પુરિમ; "એકાસણ નિવિ કહી, એકલઠાણું, દિવઠ્ઠ. શ્રી. ૨
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy