SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ અતિ ઉછરંગસુત્ર માગશર વદ પંચમી દીને, સુવિધિ જન્મ શુભ સંગ, પુન્ય અભંગ. - સુ૦ ૩ કાર્તિક વદ પંચમી તીથિ સુ સંભવ કેવલ જ્ઞાન કરો બહુ માન, સુત્ર દશ ક્ષેત્રે નેવું જિનના સુત્ર પંચમી દિનનાં કલ્યાણ સુખનાં નિધાન, સુ૦ ૪ - ઢાળ ચોથી. હાંરે મારે જેબનિયા–એ દેશી. હાંરે મારે જ્ઞાની ગુરૂનાં, વયણ સુણી હિતકારો, ચાર વિદ્યાધરી પંચમી,વિધિશું આદરેરેલલ એ આંકણી ૧ હારે મારે શાસન દેવતા, પંચમ જ્ઞાન મનોહારજો; ટાલીરે આશાતના, દેવવંદન સદારે લોલ. હરે મારે તપ પૂરણથી, ઉજમણુને ભાવજે, એહવે વિધુત યોગે, સુરપદવી વર્યા રે લોલ. હાંરે મારે ધર્મ મને રથ, આલસ તજતાં હોય; ધન્ય તે આતમ અવલંબી, કારજ કર્યા રે લોલ. ૪ હારે ભારે દેવ થકી તુમ, કુખે લીયે અવતાર જો, સાંભલી રોહિણી જ્ઞાન, આરાધન ફલ ઘણાં રે લેલ. ૫ હરિ મારે ચારે ચતુરા વિનય વિવેક વિચારજે; ગુણ કેતાં આલેખાયે તુમ પુત્રી તણું રે લેલ. ઢાળ પાંચમી. આસણનારે ભેગી—એ દેશી. . જ્ઞાની વયણથી ચારે બેહની, જાતિસ્મરણ પામ્યા, જ્ઞાની
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy