SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ ઢાલ બી. વાલાછ વાગે છે વાંસળીરે-એ દેશી. ગુરૂ કહે વૈતાઢય ગિરિવરૂ, પુત્ર વિદ્યાધરી ચાર; નિજ આયુ જ્ઞાનીને પૂછીયું રે, કરવા સફલ અવતાર. અવધારો એમ વિનતિરે–એ આંકણું. ગુરૂ કહે જ્ઞાન ઉપગથી રે, એક દિવસનું આયુ; એહવાં વચન શ્રવણે સુણ્યારે મનમાં વિમાસણ થાઓ. અ૨ થાડામાં કારજ ધર્મનારે, કેમ કરીએ મુનિરાજ ગુરૂ કહે જેમાં અસંખ્ય છે?, જ્ઞાનપંચમી તુમ કાજ, અર ૩ ક્ષણ અરધે સવિધિ ટલે, શુભ પરિણામે સાધ્ય કલ્યાણક નવ જિન તણાં રે, પંચમી દીવસે આરાધ. અ૦ ૪ ઢાળ ત્રીજી. જઈને કહેજોએ દેશી. ચૈત્ર વદી પંચમી દિને, સુણે પ્રાણિજીરે, ચીયા ચંદ્રપ્રભુ સ્વામી; લહે સુખઠામ, સુણ પ્રાણિજી રે. –એ આંકણું. અજિત સંભવ અનંત, સૂટ પંચમી સુદી શિવ ધામ, શુભ પરિણામ. ૦ ૧ વૈશાખ સુદી પંચમી દિને, સુત્ર સંજમ લિયે કુંથુનાથે, બહુ નર સાથે, સુo 8 શુદિ પંચમી વાસરે, સુ. મુગતિ પામ્યા ધર્મનાથ, શિવપુરી સાથ. સુ. ૨ શ્રાવણ સુદી પંચમી દિને, સુ૦ જનમ્યા નેમ સુરંગ;
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy