________________
તે કારણ અંતરીક્ષ પાસજી, નામ જગતમાં ગાજર, હા.૧૯ તે પ્રભુની યાત્રા કરવાને, અમલનેરથી આવે, રૂપચંદ મોહનચંદ પોતે, સંધ લઈ શુદ્ધ ભાવેરે. હા. ૨૦ સંવત ઓગણસે છપ્પનના, મહા સુદ દસમી સારી; લક્ષ્મી વિજય ગુરૂરાજ પસાહસનમે વારંવારીરે, હા.૨૧
વિભાગ ત્રીજે.
સ્તવનનાં ઢાળીયાં. ૧ શ્રી જ્ઞાન પંચમીની ઢાળ.
ઢાળ પહેલી.
જાલમ ગીડાએ દેશી. શ્રી વાસુપૂજ્ય જિનેસર વયણથી રે, રૂપકુંભ કંચનકુંભ મુનિ દેય, રોહિણી મંદિર સુંદર આવીયારે. નમી ભવ પૂછે દંપતી સયાચઉ નાણી વિયણે દંપતી મહીયાં રે-એઆંકણું.
રાજા રાણી નિજ સુત આઠના રે, તપ ફલ નિજ ભવ ધારી સંબંધ, વિનય કરી પૂછે મહારાજનેરે ચાર સુતાના ભવ પ્રબંધ.
ચ૦ ૨ રૂપવંતી શિયલવંતી ને ગુણવંતીરે, સરસ્વતી જ્ઞાનકલા ભંડાર, જન્મથી રાગ શોક દીઠે નથી રે, કુણ પુજે લીધે
એહ અવતાર. ચ૦ ૩