________________
૧૩૧
શત્રુ થકી ઉગરીઓ, ગુરૂ એવા ધારીએ રે. રૂડાં. ૧ હીર સૂરીશ્વર યહાં પર આવ્યા,અઢળક દ્રવ્ય ખરચી પધરાવ્યા મૂર્તિ શકરપુર ગુરૂ મંદિરમાં ભાલીએ રે. રૂડાં. ૨ થંભણ પાસ પ્રભુની મૂર્તિ, યહાં મણિમય શોભે દુખ સુરતી; જયતિહુઅણ સ્તોત્રથી સ્તુતિ ઉચ્ચરીએ રે. રૂડાં ૩ અભયદેવ સૂરીશ્વર રાયા, સ્તોત્ર રચી ની જ કુછ મિટાયા; નવ અંગેની ટીકા રચી એ ઉપગારીએ રે. રૂડાં. ૪ ચગી નાગાર્જુને પ્રભુ પાસે, કરી હતી તેના સિદ્ધિ ઉલ્લાસે; એવા સિદ્ધિ દાયક પ્રભુ ગુણ સંભારીએ રે. રૂડાં. ૫ માણેક ચેકનું દેવલ સુંદર, ભૂમિ પર શોભે તસ અંદર અજિત દેવ પુંડરીક પૂછ દિલ ઠારીએ રે. રૂડાં. ૬ ઓગણીસ દેવલ સહિત બીરાજે,મોટું દહેરૂં ગગનમાં ગાજે; સાત શિખરનું દેખી દુઃખ નિવારીએ રે. રૂડાં. ૭ શહેર બિચ શોભે તે દહેરૂં, જંબુદ્વિીપમાં જેમ મે; મૂલનાયક ચિંતામણું પાસ પખાલીએ રે, રૂડાં ૮, આરિસા ભુવન સમાન મનોહર, કાચ જડિત દેવલમાં સુખકર, અજિત વીર પ્રભુ પધરાવ્યા ઉપગારીએ રે. રૂડાં૯ આત્મ કમલ લાયબ્રેરી જ્યાં, ચિત્ય ચિંતામણું પાસનું ત્યાં થંભણનાથ પૂછ ભોંયરૂ સુધારીએ રે. રૂડાં. ૧૦ ઇત્યાદિક સાઠ મોટા દેરાં, પંદર દેરાં જિન કેરાં હંસ પરે જુહારી આતમ તારીએ રે. રૂડાં૧૧