________________
૧૩૦ હ૬ શ્રી પાવાપુરી મંડન વિરજિનનું સ્તવન.
(રાગ કેરે.) ભલાજી મેરે નેમ ચાલ્યો ગિરનાર-એ ચાલ. ભલાજી મેરા વીર ગયા નિરવાણ એકિલા હોય છે, મેરા વીર ગયાનિરવાણ એ આંકણી ગૌતમ ગણધર સોચ કરતા હે, ભલાજી મેરા કેણ હોશે આધાર. એકિ.
ઇંદ્રભૂતિ નામે કરી મુજને ભલાજી, કેણ બોલાવશે ધરી પ્યાર. એકિ
વિનય કરી તુમ વિન કલા આગે ભલાજી, પ્રશ્ન કરું જાઈને ઉદારા. એડિટ
૩ વીર વીર કરતો ઇમ ગૌતમ ભલાઇ, વીતરાગ થઈ ગયે લાર, એકિ.
પાવાપુરીમાં વીર પ્રભુનું ભલાજી, સરોવર બીચ દેવલ સાર, એકિટ.
જેમ માનસસર રાજહંસલો ભલાજી, તેમ દેવલ શેભે શ્રીકાર, એકિ.
૯૭ ખંભાત મંડન જિન ભુવન સ્તવન. હાલા વીર જિનેશ્વર જન્મ જરા નિવાર–એ રાગ.
રૂડાં ખંભાતનાં દેવલ જુહારીરે, કર્મ કચવર દૂર કરવા ચૈત્ય જુહારીએ રે.
એ આંકણી કુમારપાળ આવી ઈહાં ચઢીઓ, હેમ સૂરીશ્વર ચરણે પડીઓ;