________________
૧૨૯
૯૪ શ્રી પાર્શ્વનાથ સ્વામીનું સ્તવન, (૨૬) શગ સારગ સીઆની દેશી.
ધ્રુવપદ રામી હૈ। સ્વામી મહારા, નિષ્કામી ગુરાય, સુજ્ઞાની, નિજ ગુણ કામી હો પામી તું ધણી, ધ્રુવ આરામી ઢા થાય. સુજ્ઞાની ધ્રુ॰ ૧
સર્વ વ્યાપી કહે। સર્વ જાગપણે; પર પરિણમન સરૂપ, સુ॰ વરરૂપે કરી તત્ત્વપણુ નહી, સ્વસત્તાચિહ્નરૂપ. સુ૦૦ ૨
જ્ઞેય અનેક હો જ્ઞાન અનેકતા, જળભાજન રિવે જેમ; સુ દ્રવ્ય એકત્વ પણે ગુણ એકતા, નિજપદ રમતા હો પ્રેમ. સુ૦ ૦ ૩ પર ક્ષેત્રે ગત જ્ઞેયને જાણવે, પરક્ષેત્રે થયુ જ્ઞાન; સુ॰ અસ્તિપણું નિજ ક્ષેત્રે તુમે કહ્યું, નિમળતા ગુણ
માન, સુ॰ ૧૦ ૪ જ્ઞેય વિનારા હો જ્ઞાન વિનશ્વરૂ,કાળ પ્રમાણે રે થાય; સુ૦ સ્વકાળે કરી સ્વસત્તા સદા, તે પર રીતે ન જાય. સુ૦ ૦ ૫ પરભાવે કરી પરના પામતા, સ્વસત્તા થિર ઠાણુ; સુ આત્મચતુષ્કમયી પરમાં નહી, તે કિમ સહુના રે જાણુ. સુ૦ ૧૦ અગુરૂલધુ નિજ ગુણને દેખતાં, દ્રવ્ય સકળ દેખત; સુ૦ સાધારણ ગુણની સાધમ્યતા, દર્પણ જળને દૃષ્ટાંત.સુ૦ ૧૦૭ શ્રી પારસજિનપારસ રસ સમે, પણ ઈહાં પારસ નહિ;