________________
શ્રુત અનુષારવિચારી લુંસુયુરૂ તથવિધ ન મિલેરે; કિરિયા કરી નવિ સાધી શકીએ, એ વિષવાદ ચિત્ત
સઘળે રે. ષ. ૧૦ તે માટે ઉભા કર જોડી, જિનવર આગળ કહીએ રે સમય ચરણ સેવા શુદ્ધ દે, જેમ આનંદઘન કહીંએરે. ૧૦ ૧૧ ૯૩ શ્રી નેમિનાથ સ્વામીનું સ્તવન. (૨૨)
રાગ મારૂણી ધણુરા લા–એ દેશી. અષ્ટ ભવેતર વાલહીરે, તુ મુજ આતમરામ મનરા વાલા; મુગતિ સ્ત્રીશું આપણેરે, સગપણ કેઈન કામ. મ. ૧
ઘર આવો હો વાલમઘર આ મહારી આશાનાવિશરામ; ભ૦ રથ ફેરે છે સાજન રથ ફેરે, સાજન મહારા
મનોરથ સાથ. ભ૦ ૨ નારી પો શો નેહલેરે, સાચ કહે જગનાથ; મ. ઈશ્વર અગે ધરી, તું મુજ ઝલે ન હાથ. ભ૦ ૩
પશુ જનની કરૂણા કરી, આણું હૃદય વિચાર; મ. માણસની કરૂણ નહિરે, એ કુણ ઘર આચાર. મ. ૪
પ્રેમ કલ્પતરૂ છેદિયેરે, ધરિ જેગ ધતૂર મ. ચતુરાઈ કુણ કહારે, ગુરૂ ભલિયો જગ સુર. ભ૦ ૫
મારૂં તો એમાં કયુંહી નહિરે, આપ વિચારે રાજ; મા રાજસભામાં બેસતાં, કિસડી બધસી લાજ. મ૦ ૬
પ્રેમ કરે જગ જન સહુને, નિર્વાહે તે એર; ભ૦