________________
સ
૯૨ શ્રી નમિનાથ સ્વામીનુ સ્તવન. (૨૧) રાગ આશાવરી. ધન ધન સપ્રતિ સાચા રાજા એ દેશી.
ષટ્ દરિસણુ જિન અંગ ભણીઅે, ન્યાયષડગ જો સાધે રે; નમિ જિનવરના ચરણ ઉપાસક, ષટ રિસણુ આરાધે રે. ૧૦ ૧
જિન સુરપાદપ પાય વખાણુ, સાંખ્ય જોગ દાય ભેદે રે; આતમ સત્તા વિવરણ કરતાં, લહે। દુગ અંગ અખેદેરે. ૧૦ ૨
ભેદ અભેદ સૌગત મિમાંસક, જિનવર દેાય કર ભારી રે; લેાકાલાક અવલંબન ભજીયે, ગુરૂગમથી વધારી રે. ૧૦ ૩
લેાકાયતિક કુખ જિનવરની, અશ વિચારી જો કીજેરે; તત્ત્વ વિચાર સુધારસ ધારા, ગુરૂગમ વિષ્ણુ કેમ પીજે રે. ૧૦૪
જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરગે રે; અક્ષર ન્યાસ ધરા આરાધક, આરાધે કરી સગેરે. ૧૦ ૫
જિનવરમાં સધળાં દરિસણુ છે, દર્શીને જિનવર ભજનારે; સાગરમાં સધળી તિટની સહી, તિટનીમાં સાગર ભજનારે ૧૦૬
જિન સ્વરૂપ થઇ જિન આરાધે, તે સહી જિનવર વેરે; ભૃગી ઇલિકાને ચટકાવે, તે ભગી જગ જોવે રે. ૧૦
ચણી ભાષ્ય સૂત્ર નિયુક્તિ, વૃત્તિ પર પર અનુભવ રે; સમય પુરૂષનાં અંગ કહ્યાં એ, જે છેકે તે દુભવરે. ૧૦ ૮ મુદ્રા ખીજ ધારણા અક્ષર, ન્યાસ અરથ વિનિયોગેરે; ધ્યાવે તે નવિ વચિ‰, ક્રિયા અવાંચક ભોગેરે. ૧૦