________________
જિનેસર, બીજે મન મંદિર આણું નહી, એ અમ ક્લવટ રીત. જિવ ધર્મ
ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધરમ ન જાણે હો મમ, જિ. ધરમ જિનેસર ચરણ રહ્યા પછી, કોઈ ને બધે હો કમ. જિ. ધર્મ - પ્રવચન અંજન જો સદગુરૂ કરે, દેખે પરમ નિધાન, જિહદય નથણ નિહાળે જગધણી, મહિમા મેરૂ સમાન.
( જિ. ધર્મ, ૩ દોડતા દોડતા દોડતા દેડીયે, જેની મનની દેડ, જિક પ્રેમ પ્રતીત વિચારો ટુંકડી, ગુરૂગમ લેજેરે જોડ,
જિધર્મ- ૪ એક પખી કેમ પ્રીતિ વરે પડે, ઉભય મિલ્યા હુએ સંધિ, જિ. હું રાગી હું મોહે ફંદિયે, તું નિરાગી નિરબંધ.
જિધર્મ છે પરમનિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હે જાય, જિ. જાતિ વિના જુઓ. જગદીશની, અધે અંધ પલાય.
જિ. ધર્મ ૬ નિર્મળ ગુણમણિ રોહણ ભૂધરા, મુનિજન માનસ હંસ, જિ. ધન તે નગરી ધન વેળા ઘડી, માત પિતા કુળ વંશ.
જિન ધર્મ છે મન મધુકર વર કર જોડી કહે, પદકજ નિકટ નિવાસ,