________________
૧૧૭
એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી, ફળ અનેકાંત લાચન ન દેખે; ફળ અનેકાંત કિરિયા કરી ખાપડા, રડવડે ચાર ગતિમાંહિ લેખે. ધા
૨
ગચ્છના ભેદ બહુ નયણુ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકાં, માહ નડિયા કલિકાળ રાજે. ધાર૦
3
વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠે કહ્યો, વચન સાપેક્ષ ન્યવહાર સાચા; વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, સાંભળી આદરી કાંઇ રામ્યા. ધાર૰
૪
દેવ ગુરૂ ધમનીશુદ્ધિ કહેા કિમ રહે, કિમ રહે શુદ્ધ શ્રદ્ધા ન આણુા; શુદ્ધ શ્રદ્ઘાન વિષ્ણુ સર્વ કિરિયા કરી, છાર પર લીપણું તેડુ જાણેા, ધાર૦
૫
પાપ નહી કાઇ ઉત્સૂત્ર ભાષણુ જિસ્યા, ધમ નહી ક્રાઇ જગ સૂત્ર સરખા; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પરખા. ધાર૦
એહ ઉપદેશને સાર સક્ષેપથી, જે નરા ચિત્તમે નિત્ય ધ્યાવે; તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, નિયત આનધન રાજ પાવે. ધાર૦
૮૬ શ્રી ધર્મનાથ સ્વામીનું સ્તવન. (૧૫) રાગ ગાડી સારંગ, દેશી રશીયાની.
ધ જિનેસર ગાઉ રગણું, ભંગ મ પડશેા હૈ। પ્રીત