SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ૮૪ શ્રી વિમલનાથ સ્વામીનું સ્તવન. (૧૩) રાગ મલ્હાર, ઈડર આંબા આંબલીરે-એ દેશી. દુઃખ દેહગ દરે ટયારે, સુખ સંપરશું ભેટ ધીંગ ધણું માથે કિયારે, કુણ ગાજે નર પેટ, વિમલ જિન! દીઠાં લેયણ આજ, મ્હારાં સિધ્ધાં વાંછિત કાજ. વિમલ જિન દીઠાં. ૧ ચરણ કમળ કમલા વસેરે, નિર્મલ થિર પદ દેખ; સમલ અથિર ૫૦ પરિહરીરે, પંકજ પામર પેખ. વિદી. ૨ મુજ મન તુજ પદ પંકજર, લીને ગુણ મકરંદ રંક ગણે મંદરધરા રે, ઇંદ્ર ચંદ નાગિંદ. વિ૦ દીઠ ૩ સાહિબ સમરથ તું ધણરે, પા પરમ ઉદાર મન વિશરામી વાલહોરે, આતમો આધાર. વિ. દી૪ દરિસણ દીઠે જિન તણું રે, સંશય ન રહે વિધા દિનકર કરભર પસરતારે, અંધકાર પ્રતિષેધ. વિ. દી. ૫ અભિય ભરી મૂરતિ રચીરે, ઉપના ન ઘટે કેય; શાંત સુધારસ ઝીલતીરે, નિરખત તૃપ્તિ ન હોય. વિ. ટી. ૬ એક અરજ સેવક તણરે, અવધારો જિન દેવા કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘન પદ સેવ. વિ. દી૦૭ ૮૫ શ્રી અનંતનાથ સ્વામીનું સ્તવન. (૧૪) ધાર તરવારની સોહલી દેહલી, ચૌદમા જિનતણ ચરણ સેવા; ધાર પર નાચતાં દેખ બાજીગરા, સેવના ધાર પર ન દેવા. ધાર–એ આંકણી.
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy