SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ( ૮૧ શ્રી શીતલનાથ સ્વામીનું સ્તવન, (૧૦) મંગલિક માલા ગુણહ વિશાલા–એ દેશી. શીતલ જિનપતિ લલિત ત્રિભંગી, વિવિધ ભંગી મન મોહેરે; કરૂણા કોમલતા તીક્ષણતા, ઉદાસીનતા સેહેરે. શી. ૧ સર્વ જતુ હિત કરણું કરૂણા, કર્મવિદારણ તીક્ષણ હાનાદાન રહિત પરિણામી, ઉદાસીનતા વિક્ષણ. શી-૨ પરદુઃખ છેદન ઈછી કરૂણા, તીક્ષણ પર દુઃખ હીરે; ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામે કેમ સીઝેરે. શી. ૩ અભય દાન તે મલક્ષય કરૂણા, તીક્ષણતા ગુણ ભારે; પ્રેરણ વિણ કૃત ઉદાસીનતા,ઈમ વિરોધ મતિ નારે. શી૦૪ શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિગ્રંથતા સંગેરે; ચોગી ભેગી વકતા મૌની, અનુપયોગી ઉપગેરે. શી૫ ઈત્યાદિક બહુભગ ત્રિભંગી, ચમત્કાર ચિત્ત દેતી; અચરિકારી ચિત્ર વિચિત્રા, આનંદધન પદ લેતીરે. શી. ૬ ૮૨ શ્રી શ્રેયાંસનાથ સ્વામીનું સ્તવન. (૧૧) રાગ ગેડી, અહે મતવાલે સાજના–એ દેશી. શ્રીશ્રેયાંસ જિન અંતરજામી, આતમરામી નામી અધ્યાત્મ મત પૂરણ પામી, સહજ મુગતિ ગતિ ગામીરે શ્રી. ૧ સયલ સંસારી ઇંદ્રિયરામી, મુનિ ગુણ આતમરામીરે; મુખ્યપણે જે આતમરામી, તે કેવલ નિકામી. શ્રી એ. ૨ નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાત્મ લહીએ રે;
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy