SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ પ્રેરક અવસર જિનવરૂ, સમોહનીય ક્ષય જાય સત્ર કામિત પૂરણ સુરતરૂ, સત્ર આનંદઘન પ્રભુ પાય. સ. ૭ ૮૦ શ્રી સુવિધિનાથ સ્વામીનું સ્તવન. (૮) રાગ કેદારે. એમ ધ ધણને પરચાએ દેશી. સુવિધિ જિસેસર પાય નમીને, શુભ કરણી એમ કીજે; અતિ ઘણે ઉલટ અંગ ધરીને, પ્રહ ઉઠીને પૂછજેરે. સૂ૦ ૧. દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને, હરખે દેહરે જઈએરે; દહ તિગ પણ અહિગમ સાચવતાં, એકમના ધુરિ થઈએરે સુ૦ ૨ કુસુમ અક્ષત વર વાસ સુગધે, ધૂપ દીપ મન સાખીરે, અંગપૂજા પણ ભેદ સુણી એમ ગુરૂ મુખ આગમ ભાખીને સુ. ૩ એહનું ફળ દોય ભેદ સુણીજ, અનંતર ને પરંપરરે, આણ પાલણચિત્તપ્રસન્ની,મુગતિ સુગતિ સુરમંદિર સુ૦૪ ફૂલ અક્ષત વર ધૂપ પઈવે, ગધ નૈવેદ્ય ફલ જળ ભરી રે; અંગઅગ્ર પૂજા મળી અડવિધ ભાવિક શુભ ગતિવારીરે સુ૦૫ સત્તર ભેદ એકવીશ પ્રકારે, અઠત્તર શત ભેદેરે; ભાવ પૂજા બહુ વિધિ નિરધારી, દોહગ દુર્ગતિ છે. સુત્ર ૬ તુરિય ભેદ પડિવત્તિ પૂજા, ઉપશમ ખીણ સયોગીર; ચઉહા પૂજા ઈમ ઉત્તરાયણે, ભાખી કેવળ ભોગીર. સુત્ર ૭ એમ પૂજા બહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણું રે; ભવિક જીવ કરશે તે લહેશે, આનંદઘન પદ ધરણુંરે, સુ૮.
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy