________________
૧૦૩
૬૮ નવપદ મહીમા સ્તવન. ચૌદ પૂર્વને સાર, મંત્ર માંહિ નવકાર જપતાં જય જયકાર. એ સહીયરે હૃદય ધરો નવકાર. ૧ અડસઠ અક્ષરે ઘડીઓ, ચૌદ રત્ન સુકડીઓ શ્રાવકને ચિત્ત ચિત્ત ચડી. એ સહીયર૦ ૧ અક્ષર પંચ રતન, જીવ દયા સુજતન; જે પાલે તેને ધન્ય.
એ સહીયરે ૩ નવપદ નવસરે હાર, નવપદ જગમાં સાર; નવપદ દેહીલ આધાર.
એ સહીયરા૪ જે નરનારી ભણશે, તે સુખ સંપદ લહેશે; સેવકને સુખ થાશે.
આ સહીયરા૫ હીરવિજયની વાણી, સુણતાં અમૃત સમાણી, મેક્ષ તણી નિસરણી.
એ સહીયરે ૬ ૬૯ શ્રી સીમંધર સ્વામીનું સ્તવન. શ્રી સીમંધર મુજ મન સ્વામી, તુમે સાચા છો શિવપુર ગામી, કે ચંદા તુમે જઈ કે એક વાર, અહીંયા તુમે આવો. હારે મિથ્યાત્વને ઘણું સમજાકે ચંદા તમે જઈ કે જે મારા વાલાને, કેજો જિનરાજને, તમે ભરત ક્ષેત્રમાં આવો કે ચંદા તુમે જઈ કે.
મનડું તે મારૂં તુમ પાસે રે છે ચંદા, ચરણે ચિત્ત ચાહું છું કે ચંદા તુમે જઈ કે.