________________
૧૦૨
૧૦.
૧૨
ધાર; આ ચતુર્માસી ચાર વીર જાણ, આ રચ્યું સમોસરણ શુદ્ધ માન. આ૦
ગુણ શીલ ચેત્ય અતિ વડવીર, આ૦ ચૌદ સહસ સાધુ સમધીર; આ૦ થયા શિવ સુંદરી ભરથાર, આ. વીર શિષ્ય પ્રથમ ગણધાર, આ૦
૧૧ ધન્ય ક્ષત્રીપુરી અવતાર, આ રાય સિદ્ધાર્થ કુલ શણગાર, આ માતાત્રશલા દેવી ઉર ભાણ, આ વીર જિનવર ત્રણ કલ્યાણ આ૦
થયા કાકંદી નયરી સુજાણ, આ સુવિધિ જિન ચાર કલ્યાણ, આ૦ જાવ છવ કર્યા પચ્ચખાણ આ છઠ તપ આંબેલ ગુણ ખાણ આવે
થયો છેને કાકંદી અણગાર, આ નદી વાલુકા વિર જિન નાણ આ૦ હે સર્વાર્થસિદ્ધ મોઝાર, આ સી સંધને હેજે કલ્યાણ આ૦
૧૪ વિશ જિન મુક્તિ પુરી જાણે આ૦ કરે શિવ સુંદરીનું આણું આ૦ મેં કમ કર્યા કંઈ કેટી, આ. અમને આશા પણ મોટી. આ
૧૫ ધન ધન દીવસ ઘડી આજ, આ૦ પ્રભુ પૂરા મુજ મનડાની આશ, આ૦ પામ વૃદ્ધિ કપુર સુપસાય, આ૦ થયો પુણ્યને ઉદય મહિમાંય. આ