________________
૧૦૧
નંદન ચાર કલ્યાણુ; આ॰ થયા અચેાધ્યા નગરી મેઝાર,આ શ્રી નાભિરાયા કુલ શત્રુગાર, આ
3
નયરી કાશી વણારસી ધાટ,આ॰ પાર્શ્વ સુપાય કલ્યાણક આઠે; આ તિહાં સિંહપુરી શ્રેયાંસ કુમાર, આ॰ થયાં કલ્યાણક નિરૂપમ ચાર. આ
૪
વળી ચદ્રાવતી ચંદ્ર પ્રભુ ધાર, આ ભાગિરથી તીરે કલ્યાણક ચાર; આ૦ પંચ નગરી ચ ંપાપુરી વાર, આ॰ થયા બારમા પ્રભુના દેદાર. આ
૫
પ્રથમ પટણાપુર અભિરામ, આ સુદર્શન સ્થલિભદ્ર સ્વામ; આ૦ વલી વિશાલા નગરી મેાઝાર, આ॰ ત્યાં જિન મંદિર છે ચાર.
વસે બાબુ ગાવિંદચંદ્ર ધીર, આ॰ કરે સધની ભકિત મન સ્થિર; આ॰ સાત હાથ દેહ સુપ્રમાણ, આ॰ વીરપ્રભુ પાવાપુરી નિર્વાણુ. આ
અહિં કું ડલપુરી અભિરામ, આ॰ પ્રભુ ગૌતમ જન્મ ક્લ્યાણુ; આ॰ નયરી રાજગૃહ સુવિશાલ, આ પૂર્વે હુવા શ્રેણિક ભૂપાલ. આ
હુવા કલ્યાણક મનેહર ચાર, આ॰ વિમલાચલ વિશ જિન ધાર; આ॰ વિશ સમેત શિખર ગિરિરાજ, આ૰ દેખી દિશણ સીધાં મુજ કાજ. આ
૯
ધના શાલિભદ્ર અણુગાર, આ॰ વૈભારગિરિ અણુશણુ