________________
૧૦૦
૬૬ શ્રી શાંતિનાથ પ્રભુનું સ્તવન. મ્હારે મુજરો ને રાજ સાહેબ શાંતી સલુણ,
અચિરાજીના નંદન તેરે, દર્શન હેતે આવે; સમકિત રીઝ કરેને સ્વામી, ભકિત ભેટશું લાવ્યો.
હારે ૧ દુઃખ ભંજન છે બિરૂદ તુમારું, અમને આશા તુમારી; તમે નિરાગી થઈને છૂટ, શી ગતિ હશે અમારી-હારે ૨ કહેશે લોક ન તાણું કહેવું, એવડું સ્વામી આગે; પણ બાળક જે બોલી ન જાણે, તે કિમ વહાલો લાગે. મહા૦૩
હારે તે તું સમરથ સાહિબ, તો કેમ ઓછું માથું ચિંતામણિ જેણે ગઠિ બાંધ્યું, તેહને કામ કિશાનું. હા. ૪ અધ્યાત્મ રવિ ઉો મુજ ઘર, મહ તિમિર હર્યું જુગતે, વિમલવિજય વાચકનો સેવક, રામ કહે શુભ ભગતે હા. ૫
૬૭ શિખરજીનું સ્તવન, - ધન્ય ધન્ય શિખર ગિરિરાજ, આનંદ આજે અતિ ભલે રે, મુજ સિધ્યાં સઘળાં કાજ, આ૦ ભાવે ભેટયા શ્રી ભગવાન, દિન દિન ચડતે પરિણામ. આ૦
શ્રી ધર્મનાથજીને ભાણ, આ૦ રતનપુરી હુવા ચાર કલ્યાણ આ પ્રથમ રૂષભ જિર્ણ અવતાર, આકલ્યાણકહુવા ત્રણ મનોહર. આ
અજિત સુમતિ અનંત પ્રભુ જાણ, આ૦ કમેં અભિ