________________
૯૩
૬૫ શ્રી શત્રુંજયનું સ્તવન,
ડુંગર ટાઢાને ડુ ંગર શીતલા, ડુંગર સિધ્યા સાધુ અને તદ્ રે; ડુંગર પેલા ને ડુંગર ફુટડા; ત્યાં વસે મારૂદેવીના નંદ રે; ત્યાં વસે સુનંદાને કથ રે. ફૂલના ચાસર પ્રભુજીને શિર ચડે—એ ટેક.
૧
પહેલે આરે શ્રીપુંડરીકગર, એથી જોજનનું પ્રમાણ 2; બીજે સીત્તેર જોજન જાણુિએ, તીજે સાઠ જોજનનું મારે. ફૂલના
૨
ચાથે આરે પચાસ જોજન જાણીએ, પાંચમે ખાર જોજનતું માનરે; છઠ્ઠું આરે સાત હાથ જાણીએ, એણિ પેરે બેલે શ્રી વર્ધમાન રે. ફૂલના
3
એણે ગિરિ ઋષભ જિષ્ણુ દેં સમેાસર્યા, પ્રભુજી પૂર્વ નવાણુ વાર રે; ત્રા નવાણુ જૈ જુગતે કરે, ધન ધન તે નરના અવતાર રે. ફૂલના॰
જે નર શત્રુંજય ભેટયા સહી, જે નરે પૂજ્યા આઢિ જિષ્ણુ દરે; દાન સુપાત્રે જેણે દૃીધું સહી, તે નાવે ફરી ગર્ભોવાસ રે. ફૂલના
૫
જે ર ત્રુજય ભેટા નહી, જેણે ન પૂજ્યા આદિ જીણુંદ રે; દાન સુપાત્રે જેણે દીધું નહી, તસ નવી છૂટે કના પાસ રે; એમ કહે રૂવિજયના દાસ રે, પૂરા પ્રભુજી મારી આશ રે. ફૂલના