________________
૧૦૪
જયાં તે જિનજીના વૃક્ષ જ દીસે, જિનના ગુણ ગાવા દિલ હરખે કે.
ચંદા ૨ ભરતક્ષેત્રના જે મળી પ્રાણી, જિનની વાણી સુણ્યાની ઘણું ખાણું કે, મહાવિદેહ ક્ષેત્રના જે ભવિ પ્રાણી, નિત્ય સુણે છે તુમચી વાણું કે.
ચંદા. ૩ અનુભવ અમૃત ભેરીને લેજે, ચંદા રતી એક દરશન દેજે કે જે જિનવર વાણી ક્ષેત્રજ લઈએ, તો ચંદા અમે તમને શેના કહીએ કે.
ચંદા. ૪ તસ પદપંકજ જિનવિજયની, ચંદા નયણે આવ્યાની ઘણી હોંશું કે, વાચક જ કીર્તિ વિના, શિષ્ય નિર્મલ બુદ્ધિ જગીશ કે.
ચંદા૫ ૭૦ શ્રી અજારા પાર્શ્વનાથનું સ્તવન. શરણું ધાર લીયા, ચિધન આતમરામી, રૂ૫ પીછાન લીયા, પાર્થ અજારા સ્વામી. શરણ ધારલીયા.૧ ત્રેવીસમા પ્રભુ પાર્થ કહાયા, પુરૂષાદાની નામ ધરાયા; ટઢે વીસરામી.
શરણ૦ ૨ કલ્યાણક પ્રભુ પાંચ તુમારે, આરાધીકા પાર ઉતારે, કર નીજ સમ શિવ ગામી.
શરણ૦ ૩ જિનવર કે જિન બન કર વ્યાધાતાં ધ્યાનસે જિનપદ પાવે, અજરામર પદ ધામી.
શરણાઇ ૪ પ્રભુ દર્શનમ્ ષટ દર્શન હૈ, ષટ દર્શનમેં ન પ્રભુ દર્શન હે,