________________
જ્યાં જ્યાં અધર્મ કેરાં કામ તેમાં બહુ હરખીએ ધર્મકામાં ન દીધું ધ્યાન, માર્ગ નવી પરખા . સન ૨ દુર્ગણે ભર્યો રે હું બાલ, સુગુણ ગણુ નવી રમ્યા મહે મો સદા કાળ, હર્ષના ફંદે ફર્યો. મન 3 છલ કરીને ઘણું દગાબાજ, દ્રવ્યને મેં સંચીયા, જુઠું લાવી મુખ વાત, લોકોનાં મન હર્યા. મન- ૪ પતિત પામર રંક જે, જીવ તેને છેતર્યા બહુ પાપે કરી પિંડ ભરાય, કથા કેટલી કહું, મન ૫ પ્રભુ તારો ધર્મ લગાર, મેં તો નવિ જા; મેં તો ઉથાપી તુજ આણ પાપે ભર્યો પ્રાણુઓ. મન ૬ યુદ્ધ સમકિત તાહરું જેહ, તે મનથી ન ભાવિયું; શંકા પંખા વિનિગિચ્છા માંહ્ય, પાખંડે પકાવીયું. મન તકસીર ઘણી મુજ નાથ, મુખે નવી ગાણું ; કરો મા ગુના જ ભાત, કહી કેટલા બકે. મન ૮ રીઝ કરીને ઘણું જગનાથ, ભવ પા તોરીએ શરણે રાખી મહારાજ, પછી કેમ છેડીએ. મન૦ ૯ મળીયા વાચક વીર સુજાણ, વિનયની આ વારમાં જેથી ટળીયા કુમતિના ફંદ, પ્રભુજી દેદારમાં. મન૦ ૧૦
૫૯ શ્રી નેમિનાથ જિન સ્તવન.
(અજિત જિગુંદણું પ્રીતડી–એ દેશી ) પરમાતમ પૂરણ કળા, પૂરણ ગુણ છે પૂરણ જિન આશ;