________________
પૂરણદૃષ્ટિનિહાલીએ ચિત્તધરીએ અમચીઅરદાસ. ૫૦૧ સર્વ દેશ ઘાતી સહુ અઘાતી, હો કરી ઘાત દયાળ; વાસ કીશિવ મંદિર, મહેવિસરી હોભમતે જગજાળ.૫૨ જગતારક પદવી લહી, તાર્યા સહી હો અપરાધી અપાર; તાત કહોમેહે તારતાં, કિસકીની હે ઈણ અવસર વાર. ૫૦૩ મહ મહા મદ છાકથી, હું છકી હો નહિ શુદ્ધિ લગાર; ઉચિત સહી ઈણે અવસરે, સેવકની હો કરવી સંભાળ.૫૦૪ મેહ ગયે જો તારશે, તેણી વેળા હૈ કિંહા તુમ ઉપકાર સુખ વેળા સજજન ઘણ, દુઃખ વેળા હોવિરલા સંસાર.૫૦૫ પણ તુમ દરિશન જોગથી, થયો હૃદયે હો અનુભવ પ્રકાશ અનુભવ અભ્યાસી કરે, દુઃખદાયી હો સહુ કર્મ વિનાશ. પ૦૬ કર્મ કલંક નિવારીને, નિજ રૂપે હો રમે રમતારામ લહે અપૂર્વ ભાવથી, ઈણ રીતે હો તુમ પદ વિશ્રામ. ૧૦૭ ત્રિકરણ જેગે વિનવું, સુખદાયી હો શિવાદેવીના નંદ; ચિદાનંદ મનમેં સદા તુમે આવો હો પ્રભુ નાણદિણંદ. ૫૦૮
૬ શ્રી સિદ્ધચળનું સ્તવન વિમળાચળ ગિરિ ભેટો ભવિયણ ભાવવું,
જહથી ભવોભવ પાતિક દૂર પલાયજો; નિકાચિત બાંધ્યા જે કર્મજ આકરાં,
ગિરિ ભેટતાં ક્ષણમાં સવિ ક્ષય થાય. વિમલા ૧ સાધુ અનંતા ઈણ ગિરિવર સિદ્ધિ વિર્યા,