________________
ઉદ્ધાર સેલમો શત્રુંજય કીધે, કર્માશાએ જશ લીધો હો.
કુમતિ. ૯ જિન પ્રતિમા જિન સરખી જાણી, પૂજે ત્રિવિધે તમે પ્રાણ; જિન પ્રતિમામાં સંદેહ ન રાખો,
વાચક જાની એ વાણી હો. કુમતિ૧૦
૫૩ શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન સાચે હો પ્રભુ સાચો તું વીતરાગ, જાયે હે પ્રભુ જાણ્યો મેં નિશ્ચય કરીજી; કાચો તો પ્રભુ કાચો મોહ અંજાલ, છાંડા હો પ્રભુ છોડો તે સમતા ધરી છે. ૧
સેવે હો પ્રભુ સેવે દેવની કેડી, એડી હો પ્રભુ જોડી નીજ કર આગેલેજી; દેવ હે પ્રભુ દેવ ઇંદ્રની નાર, દષ્ટિ હો પ્રભુ દષ્ટિ તુજ ગુણ રાગ જી.
ગ હો પ્રભુ ગા કિન્નરી ગીત, ઝીણે હો પ્રભુ ઝીણે રાગે રસ ભરીજી, બેલે હો પ્રભુ બેલે ખગ જશ વાદ, ભાવે હો પ્રભુ ભાવે મુનિ ધ્યાને ધરી.
૩ સોહે હે પ્રભુ, સેહે અતિશય રૂ૫ બેસે હો પ્રભુ બેસે કનક સિંહાસનેજી, ગાવે હો પ્રભુ ગાવે સંકરો નાદ, રાજે હો રાજે, સંધ તુજ શાસને જી.
તું તો હો પ્રભુ તું તો તાહરે રૂ૫, ભુંજે હો પ્રભુ શું જે સંપદ આપણું જી; નાઠી હો પ્રભુ નાઠી કર્મ, ગતિ દર; ઉઠી હો પ્રભુ ઉઠી તુજથી પાપીણી જી.