________________
જુઉ હો પ્રભુ જુઉ મુજ એક વાર, સ્વામી હો પ્રભુ સ્વામી ચંદ્ર પ્રભુ ધણી છવાધે હો પ્રભુ વાધે કીતિ અપાર; પામે હો પ્રભુ પામે શિવ લચ્છી ઘણીજી.
૫૪ શ્રીગૌતમ સ્વામીનું સ્તવન પહેલો ગણધર વીરને રે, શાસનનો શણગાર; ગૌતમ ગોત્ર તણે ધરે, ગુણમણ રયણ ભંડાર જયંકર છવો ગૌતમ સ્વામ, ગુણ મણિ કે ધામ. જયં, નવનિધિ હોય જસ નામ, જઠ પૂરે વંછિત કામ. જ૦ ૧
જયેષ્ઠા નક્ષત્રે જનમીઓરે, ગોબર ગામ મોઝાર; વિશ્વભૂતિ પૃથ્વી તણેરે, માનવી મોહનગાર. જ૦ ૨ સમવસરણ દેવે રચ્યું રે, બેઠા શ્રી વર્ધમાન; બેઠી તે બારે ૫ર્ષદારે, સુણુવા શ્રી જિનવર વાણ જ૦ ૩ વર કને દીક્ષા ગ્રહી રે, પાંચસોને પરિવાર, છઠ્ઠ છઠ્ઠ કરી પારણું રે, ઉગ્ર કરે વિહાર. જ. ૪ અષ્ટાપદ લબ્ધ કરીરે, વાંધા જિન ચાવીસ, જગ ચિંતામણિ તિહાં કરીરે, સ્તવીઆ એ જગદીશ. જ૦૫ પનરસે તાપસ પારણ, ખીર ખાંડ ઘત આણ અમૃત જસ અંગુઠડેર, ઉો કેવળ ભાણ જ૦ ૬ દીવાળી દિન ઉપર્યું રે, પ્રત્યક્ષ કેવલજ્ઞાન, અક્ષયલબ્ધિ તણે ધણી, ગુણમણિ રયણ ભંડાર. જ૦ ૭ પચાસ વર્ષ ગુહવાસમાં રે છદ્મસ્થપણાએ ત્રીશ; બાર વર્ષ લાગે કેવળી રે, આઉ બાણું જગીશ. જ૦ ૮