SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ વીર પછી બસેં નેવું વર્ષ, સંપ્રતિરાય સુજાણ; સવા લાલ જિન દેહરાં કરાવ્યાં, સવા કડી બિંબ સ્થાપ્યાં કુતિ. ૨ દ્રૌપદીએ જિન પ્રતિમા પૂજી, સૂરમું શાખ ઠરાણી, છઠે અને વિરે ભાખ્યું, ગણધર પૂરે સાખી હો. - કુમતિ. ૩ સંવત નવસે ત્રાણું વારસે, વિમલ મંત્રીશ્વર જે; આબુ તણાં જણે દેહરાં કરાવ્યાં, પાંચ હજારબિંબ સ્થાપ્યાં કુમતિ૪ સંવત અગિઆર નવાણું વર્ષે રાજા કુમારપાળે પાંચ હજાર પ્રાસાદ કરાવ્યાં; સાત હજાર બિંબ સ્થાપ્યાં હો, કુમતિ૫ સંવત બાર પંચાણું વર્ષે, વરતુપાળ તેજપાળ, પાંચ હજાર પ્રાસાદ કરાવ્યાં, અગિઆર હજાર બિંબ સ્થાપ્યાં હો. કુમતિ- ૬ સંવત બાર બહેનતેર વર્ષે ધને સંઘવી જેહ, રાણકપૂર જિન દેહર કરાવ્યાં, કોડ નવાણું દ્રવ્ય ખરચ્ચે હો. કુમતિ. ૭ સંવત તેર એકોતેર વર્ષે, સમશા રંગ શેઠ; ઉદ્ધાર પંદરમા શત્રુંજય કીધા, અગીઆર લાખ દ્રવ્ય ખરચ્ચે હો. કુમતિ. ૮ સંવત પંદર સયાશી વરસે, બાદશાહને વારે;
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy