________________
૫૧ શ્રી મહાવીર સ્વામીનું સ્તવન. મહાવીર સુકાની થઈને સંભાળ, નૈયા મધદરીએ બૂડતી; સાચો કીનારે કંઇક બતાવ, તું છે જીવનનો સારથી; જીવન નૈયા ભવ સાગરમાં બૂડતી આફતની આગમાં અંધારે ગુલતી વાગે માયાના મેજા અપાર હાંક તારા આધારથી; મહાવીર સુકાની થઈને સંભાળ નૈયા મધ દરીએ બૂડતી. ૧ વૈભવના વાયરા દિશા દિશા ભુલાવતાં, આશાના આભલા મનને ગુલાવતા, તેફાન જગ્યું છે હૃદય મઝાર, હોડી હલકારે ભારતી. મહાર ઉચે છે આભ ને નીચે છે ધરતી, મનથી માન્યો એક સાચો તું સારથી, જૂઠો જાણો આ સઘળો સંસાર, જીવું તારા આધારથી. મહા૦૩ કાયાની હોડીને કાચું લાકડું, તું છે મદારીને હું તારું માંકડું, દારી ભકતોની ઝાલી કિરતાર,લું તારા આધારથી. મહારાજ તેફાની સાગરથી ભકતને તારો, અરજી અમારી પ્રભુ જલ્દી રવીકાર, દરિસન દેહે વારંવાર જીવન તારા સંયોગથી. મહા
પર. જિન પ્રતિમા મંડન સ્તવન. ભરતાદિકે ઉદ્ધારજ કીધો, શત્રુ જય મોઝાર; સેના તણ જેણે દેહરાં કરાવ્યાં, રત્ન તણાં બિંબ સ્થાપ્યાં હો, કુમતિ કો જિન પ્રતિમા ઉત્થાપી; એ જિન વચને થાપી હો. કુમતિ કાં જિન પ્રતિમા ઉત્થાપી–એ આંકણું. ૧
જારી ભકતને તરત જહેવારના