SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ એક અરજ અમારી રૂ દિલમાં ધારજો રે, ચારાશી લાખ ફેરારે દૂર નિવારજો રે, પ્રભુ મને દુર્ગંતિ પડતા રાખ, દરસણ વ્હેલેરૂ રે દાખ, સાહિબાની ૧ દાલત સવાઇ રે સારઠ દેશની રે, બલિહારી જાઉં રે પ્રભુ તારા વેશની રે, પ્રભુ તાહરૂં રૂડું દીઠું રૂપ, શ્વેતાં માથાં સુર નર વૃ ને ભૂપ. સાહિખાની ૩ તીરથ ક્રાઇ હિરે શેત્રુજા સારીષુ રે, પ્રવચન પેખીને કીધું મેં પારખું રે, ઋષભને જોઇ જોઇ હરખે જેહ, ત્રિભુવન લીલા પામે તેહ, સાહિબાની સદા તે માગું રે પ્રભુ તાહરી સેવનારું; ભાવ ન ભાંગે રે જગમાં જે વિનારે; પ્રભુ માહુરા પોહતા મનના કાડ, ઇમ કહે ઉદય રતન કર જોડ. સાહિબાની ૪૫ શ્રી શખેશ્વર પાર્શ્વનાથનુ સ્તવન. (રાગ—મહાવીર પ્રભુ ઘેર આવે.) નિત્ય સમરૂ સાહેબ સયણાં, નામ સુણતાં શીતલ શ્રવણાં; જિન રસણે વિકસે નયણાં, ગુણ ગાતાં ઉલસે નયણાંરે; શંખેશ્વર સાહિબ સાચા, બીજાનેા આશરા કાચાર. ૨૦૧ દ્રવ્યથી દેવ દાનવ પૂજે, ગુણ શાંત રૂચિપણુ લીજે; અરિહા પદ્મ પરિમલ છાજે, મુદ્રા પદ્માસન રાજેરે. શર સ ંવેગે તજી ધરવાસેા, પ્રભુ પાર્શ્વના ગણધર થાશે; •
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy