SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ વીતરાગ સજમ હો કે, આ રંગ ઝીઅે, મારા લાલ; ચ પૂર્વધર હો કે, ચઉ નાણી લીજે, મારા લાલ, એટલી પદવી હો કે, પામી પડિયા, મારા લાલ; નરક નિગેાદે હો કે, તે પણ જડિયા, મારા લાલ. ૮ પ્રમાદ જોરા હો કે, એહવેા જાણી, મારા લાલ; કાંઠે આવ્યા હો કે, પણ લીયેા તાણી, મારા લાલ, ૯ પણ હુશિયારે હો કે, જે નર રહેશે, મારા લાલ; મોહરાયને હો કે, તમાચા દેશે, મારા લાલ. ૧૦ રાગ દ્વેષનું હો કે, કાલું ચાહું, મારા લાલ; નિવ ધાવાયે હો કે, બહુ છે કાઠુ, મારા લાલ. ૧૧ આગમ આરિસે હોકે, જોઇ નિહાલા, મારા લાલ; ધાવા કારણુ હો કે, આપ સભારા, મારા લાલ, ૧૨ આતમની શુદ્ધિ હોકે, ખાર મિલાવેા, મારા લાલ; ઉપશમ જલથી હો કે, જઇ ઝટકાવેા, મારા લાલ, ૧૩ કાલેા ડાધા હો કે, તારે જાશે, મારા લાલ; ભાવિજયને હો કે, સુખ થાશે, મારા લાલ. ૧૪ ૪૪ શ્રી સિદ્દાચલજીનું સ્તવન, શેત્રુંજા ગઢના વાસી રે મુજરો માનો રે, સેવકની સુણી વાત હૈ દિલમાં ધારજો રે; પ્રભુ મેં દિઠંડા તુમ દેદાર, આજ મને ઉપન્યા હર્ષ અપાર, સાહિબાની સેવા રે ભવદુઃખ ભાંજશે રે, ↑
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy