SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ચારિત્ર પાળી નિરમળું રે, ટાળ્યા વિષય કષાય રે, એવા મુનિને વંદીએ જે, ઉતારે ભવ પાર. જિન ૨ બાકુલ વહાર્યા વીર જિને, તારી ચંદનબાળા રે કેવળ લઈને મુગતે પોહત્યા, પામ્યા ભવને પાર. જિન..૩ એવા મુનિને વંદીએ જે, પંચમ જ્ઞાનને ધરતા રે; સમવસરણ દઈ દેશના પ્રભુ, તાર્યા નર ને નાર, જિન- ૪ ચોવીસમા જિનેશ્વરૂને, મુકિત તણા દાતાર રે; કર જોડીકવિ એમ ભણે પ્રભુ દુનિયા કેરેટાળ, જિન૫ ૪૩ શ્રી ચંદ્રપ્રભુજીનું સ્તવન. ચંદ્ર પ્રભુજી હો, તુમને કહું છું, મારા લાલ, ભાર પડયાથી હો કે, હું બહું બિઉ છું મારા લાલ. ૧ ભાવ શત્રુયે હો કે, બહુ દુઃખ દીધું, મારા લાલ, કારજ હારૂં હો કે, એક ન સિધું, મારા લાલ, ૨ રાગ દ્વેષનું હો કે, કલંક છે મોટું, મ્હારા લાલ સાધન સર્વે હો કે, પાડયું ખોટું, મહારા લાલ. ૩ ચાર ગતિમાં હો કે, ભ્રમણ તે ઓપ્યા, મહારા લાલ; સૂક્ષ્મ નિદે હો કે, જઈ ઝંડા રોપ્યા, મહારા લાલ. ૪ બસે છપ્પન હો કે, આવલી જાણો, મારા લાલ; ફુલક ભવમાં હો કે, આયુ પ્રમાણે, મારા લાલ. ૫ શ્વાસોશ્વાસમાં હો કે, સાડા સત્તર, મારા લાલ ભવ તે કરવા હો કે, નહિ દુઃખ અંતર, મારા લાલ, ૬
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy