________________
૭૩
-સાહિબ જેમ શુદ્ધાશુદ્ધ વસ્તુ છે, સાહિબ રવિ કરે તેહપ્રકાશ;
સાહિબ તેમ રે જ્ઞાની મળે કે, તે તે આપે સમકિત વાસ. એક વાર, ૮ સાહિબ મેઘ વરસે છે વાટમાં, સાહિબ વરસે છે ગામો ગામ; સાહિબ ઠામ ઠામ જુએ નહી, સાહિબ એવાં હેટાનાં કામ. એક વાર, ૯ સાહિબ હું વસ્યો ભરતને છેડલે, સાહિબ તુમે વસ્યા મહાવિદેહ; મઝાર; સાહિબ દૂર રહી કરૂં વંદના, સાહિબ ભવસમુદ્ર ઉતારો પાર. એક વાર ૧૦ સાહિબ તુમ પાસે દેવ ઘણું વસે, એક મોકલજો મહારાજ; સાહિબ મુખને સંદેશો સાંભળો, સાહિબ તો સહેજે સરે મુજ કાજ. એક વાર ૧૧ સાહિબ હું તુમ પગની મોજડી, સાહિબ હે તુમ દાસને દાસ સાહિબ જ્ઞાનવિમલસૂરિ એમ ભણે, સાહિબ મને રાખો તમારી પાસ. એક વાર, ૧૨
૪૨ શ્રી દીવાલીનું સ્તવન. મારે દીવાળી થઈ આજ, પ્રભુ મુખ જેવાને; સર્યા સર્યા રે સેવકનાં કાજ, ભવદુઃખ ખોવાને–એ આંકણી. મહાવીર સ્વામી મુગતે પહત્યા, ગૌતમ કેવળજ્ઞાનરે; ધન્ય અમાવાસ્યા ધન્ય દીવાળી, મહાવીર પ્રભુ નિરવાણ
જિન મુખ જોવાને. ૧