SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ તિહાં કિણે નવિ છે કેાઈ વચન ઉચ્ચાર. ગષભ૦ ૧ કાગળ પણ પોહચે નહિ, નવી પોહચે હો તીહાં કે પરધાન, જે પહશે તે તુમ સમ, નવી ભાખે હે કાઈનું વ્યવધાન. ગષભ૦ ૨ પ્રીતિ કરે તે રાગીયા, જિનવરજી હો તુમે તો વીતરાગ; પ્રીતડી જેહ અરાગીથી, ભેલવવી છે તે લોકોત્તર માર્ગ. ઝાષભ, ૩ પ્રીતિ અનાદિની વિષ ભરી, તે રીતે હો કરવા મુજ ભાવ, કરવી નિર્વિષ પ્રીતડી, કિણ ભતે હા કહો બને બનાવ. ગષભ૦ પ્રીતિ અનંતી પરથકી, જે તોડે છે તે છેડે એહ; પરમ પુરૂષથી રાખતા, એકત્વતા હો દાખી ગુણ ગેહ. બહષભ૦ પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હે પ્રગટે ગુણરાશ; દેવચંદ્રની સેવન, આપે મુજ હૈ અવિચલ સુખવાસ, ઇષભ૦ ૩૮ અજિત જિન સ્તવન. * (નિદ્રડી વેરણ હુઈ રહી–એ દેશી.) અજિત જિર્ણદશું પ્રીતડી, મુજ ન ગમે છે બીજાને સંગકે, માલતી ફૂલે મોહિયે, કિમ બેસે છે બાવલ તરૂ ભંગ કે. અજિત.
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy