SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭ કપ શ્રી પન્નુસણુનુ સ્તવન પ્રભુ વીર જિ ંદ વિચારી, ભાખ્યાં પત્ર પશુસણુ ભારી; આખા વર્ષમાં એ દિન માટા, આઠે નહિ તેમાં ટારે; એ ઉત્તમ ને ઉપગારી, ભાખ્યાં પ પન્નુસણ ભારી. ૧ જેમ ઔષધ માંહે કહીએ, અમૃતને સારૂં લહીયે રે; મહા મંત્રમાં નવકારવાળી, ભાખ્યાં તારા ગણમાં જેમ ચદ્ર, સુરવર માંહે જેમ ઈંદ્ર રે, સતીએ માંહે સીતા નારી, ભાખ્યાં 3 વૃક્ષ માંહિ કલ્પતરૂ સારા, એમ પર્વ પન્નુસણુ ધારા રે; સૂત્રમાં કલ્પ ભવતારી, ભાખ્યાં તે દીવસે રાખી સમતા, છેડા માહ માયાને મમતા રે; સમતા રસ દિલમાં ધારી, ભાખ્યાં ૫ જો બને તેા અદ્ભુાઇ કીજે, વલી માસ ખમણ તપ લીજે રે; સાળભત્તાની બલિહારી, ભાખ્યાં ૬ નહિ તા ચાથ છઠ્ઠ તેા લહીયે, વલી અમ કરી દુ:ખ સહિયેરે; તે પ્રાણી નુજ અવતારી, ભાખ્યાં નવ પૂર્વ તણા સાર લાવી, જેણે પત્ર બનાવી રે; ભદ્રબાહુ વીર્ અનુસારી, ભાખ્યાં . સેાના રૂપાના ફુલડાં ધરીયે, એ કલ્પની પૂજા કરીયે રે એ શાસ્ત્ર અને પમ ભારી, ભાખ્યાં
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy