SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથ મલીરે અષાઢની, જનની કૂખે અવતાર ચૌદ સુપન નિમલ લહી, જાગ્યા જનની તેની વારજી.તાર ચિત્ર વદી આઠમ દિને, જમ્યા શ્રી ત્રીભુવન નાથજી; છપ્પન દિગમરી મલી, ટાલે શુચિકમ તેની વારજી. તા-૩ ચોસઠ ઈંદ્ર તિહાં આવિયા, નાભિરાયા દરબારજી; પ્રભુને લઈ મેરૂ ગયા, સ્નાત્ર મહોત્સવ કરે તેની વારજી.તાં ૪ પ્રભુને સ્નાત્ર મહોત્સવ કરી, લાવ્યા જનનીની પાસજી; અવસ્થાપની નિદ્રા હરી કરી, રત્નને ગેડી દડા મૂકેજ.તા. ૫ ત્રાસી લાખ પૂર્વ ગૃહવાસે વસ્યા, પરણ્યા દોયજ નારીજી; સંસારિક સુખ વિલસી કરી, લેવા સંજમ ભારજી, તા૬ લોકાંતિક સુર આવી કરી, વિનવે ત્રિભોવન નાથજી; દાન સંવત્સરી આપીને, લીધો સંજમ ભારજી. તા. ૭ પંચમહાવ્રત આદરી, ચિત્ર વદી અષ્ટમી જાણજી; ચાર હજાર સાથે સંયમી, ઉપનું ચોથું જ્ઞાન છે. તા. ૮ કર્મ ખપાવી કેવલ લહી, લોકાલોક પ્રકાશજી; સંશય ટાલી જીવના, લેવા શિવ રમણી સાર છે. તા.૯ ખોટ ખજાને પ્રભુ તારે નથી, દેતાં લાગે શું વારજી; કાજ સરે નિજ દાસના, એ છે આપને ઉપગારજી તા.૧૦ ઘરનાને તાર્યા તેમાં શું કર્યું, મુજ સરીખાને તારો; કલ્પવૃક્ષ જિહાં ફલ્ય, તેમ દાદા દયાલજી. તા૧૧ ચરણે આવ્યાને પ્રભુ રાખશો, બાહુબલ ભરત નરેશજી; પદ્મવિજય કહે વંદણ, તારે તારે દાદા દયાલજી.તા.૧૨
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy