________________
[૬૪] દેવ; ભવ જલ તારણ શિવસુખ કારણ, સારૂ તુંજ પદ સેવ. શ્રી સુ છે ૧ભવ આથડીઓ મોહે નડીઓ, પામ્યો દુખ અનંત; નામ તમારૂ તારક જાણી, આ છું ભગવંત શ્રી સુરા ૨ ગુણમણી સિંધુ ભવિજન બંધુ, સાહેબ દિન દયાળ; સેવકને પ્રભુ નેહ નજરથી, એકવાર નિહાળ. શ્રી સુરા | ૩ ! ઘેર તમે ભર હરણ દીવાકર, પરમાતમ પ્રધાન; બ્રાત તાત તેહિ મુજ ત્રાતા, કરજે આપ સમાન. શ્રી સુ છે જ. વિશ્વભર કરુણાકર સ્વામી, સલ જીવ વિશ્રામ; સંકટ કાપ શિવસુખ આપે, જીન માણેક સુખધામ. શ્રી સુ. ૫ ૫ ૫
બીજ તિથિનું સ્તવન.
દુહા. સરસ વચન રસ વરસતી, સરસતી કળા ભંડાર; બીજતણે મહિમા કહું, જિમ કહ્યો શાસ્ત્ર મુઝાર. ૧ જબૂદ્વીપના ભરતમાં, રાજગૃહી નગરી ઉદ્યાન; વીર જિણુંદ સમોસર્યા, વાંદવા આવ્યા રાજાન. | ૨ . શ્રેણિક નામે ભૂપતિ, બેઠા બેસણ ડાય; પૂછે શ્રી જિનરાયને, ઘો ઉપદેશ મહારાય. . ૩ત્રિગડે બેઠા ત્રિભુવન પતિ, દેશના દિયે જિનરાય; કમળ સુકોમળ પાંખડી, એમ જિનહૃદય સહાય. | ૪. શશિ પ્રગટે જિમ તે 'દિને, ધન્ય તે દિન સુવિહાણ, એક મને આરાધતાં, પામે પદ નિર્વાણ. . ૫ |
૧ બીજને દિવસે,