________________
[૬૩] ગુરૂ પદ સેવતારે લેલ, રામ અધીક તનુવાન, મારા વાલાજીરે, હવે નહિ છોડુ તારી ચાકરી રે લોલ. મા | ૭
જનવિજયકૃત અરનાથજીનું સ્તવન
મહેતા આણ વહસ્યાંજી, માહરા સાહેબરી મહેતા આણ વહેસ્યાંજ આંકણી. આણ વહેચ્યાં ભક્તિ કરેસ્યાં, રહસ્યાં નયણ હજુર; અરજીન આગળ અરજ કરંતાં, લહેસ્યાં સુખ ભરપુર. મહેતે | ૧ એકને છડી બેને ખંડી, ત્રણસું બેડી નેહ; ચાર જણે શિર ચેટ કરેલું, પણ ને આણી છે. મહેતો ! ૨ છ સત અડનવદસને ટાળી, અજવાળી અગ્યાર બાર જણાને આદર કરેણ્યું, તેનો કરી પરિહાર. મહેતા | ૩ . પણ અડ નવ દસ સતર પાળી, સતાવીશ ધરી સાથ; પચવીશ જણસું પ્રીતિ કહ્યું, ચાર ચતુર કરી હાથ. મહેતા છે ૪ બગીશ તેત્રીશને ચોરાસી, ઓગણીસ દુર નીવારી; અડતાલીશનો સંગ તજેસું, એકાવન દિલધારી. મહેતા છે ૫વીસ આરાધી બાવીશ બાંધી, ત્રેવશ કરી ત્યાગ; ચોવીશ જીનના ચરણ નમીને, પામશું ભવજલ તાગ. મહેત છે ૬ ધ્યાતા ધ્યેયને ધ્યાન સ્વરૂપી, તન મન તાન લગાય; લિમા વિજય કવી પદકજ મધુકર, સેવક જન ગુણ ગાય. મહેતા | ૭
શ્રી સુપાર્શ્વસ્વામીનું સ્તવન, શ્રી સુભંકરા સુપાર્શ્વજીનવરા તાર તાર તાર તાપ આપદાહરા. ત્રિભુવન મંડન, પાપ નીહડન દેવ દેવના