________________
[ ૬૫ ] ઢાળ ૧ લી.
કલ્યાણક જિનના કહે', સુણ પ્રાણીજીરે; અભિન નંદન અરિહંત, ભગવત, ભવિ પ્રાણીજીરે. માઘ દે ખીજને દિને, સુણ॰ પામ્યા શિવસુખ સાર, હરખ અપાર. ભવિ॰ ॥ ૧ ॥ વાસુપૂજ્ય જિત બારમા, સુણ॰ એહુ જ તિથે થયું નાણુ, સફળ વિહાણ; ભવિ॰ અષ્ટ કર્મ ચુરણુ કરી, સુણ॰ અવગાહન એક વાર, મુક્તિ માઝાર, વિ ।। ૨ ।। અરનાથ જિનજી નમ્ર, સુણુ॰ અષ્ટાદશમા અરિહુત, એ ભગવંત, ભવિ ઉજ્જવળ તિથિ ફાગણ ભલી, સુણુ॰ વરીયા શિવવધુ સાર, સુંદર નાર. ભવિ॰ll ૩ ।। દશમા શીતલ જિનેશ્વરૂ, સુણુ॰ પરમપદની એ વેલ શુણુની ગેલ, ભવિ॰ વૈશાખ વદ ઞીજને દિને, સુણુ॰ મૂકા સરવે એ સાથ, સુર નર નાથ. ભવિ॰ ! ૪૫ શ્રાવણ શુદ્ઘની બીજ ભલી, સુણ॰ સુમતિનાથ જિન દેવ, સારે સેવ; ભવિ૰ એણિ તિથએ જિનજીતણા, સુણ કલ્યાણક પંચ સાર, ભવને પાર. ભવિ॰ ।। ૫ ।।
ઢાળ ૨ જી.
જગપતિ જિન ચાવીશમેારે લાલ, એ ભાખ્યા અધિકારરે, ભવિક જન; શ્રેણિક આદે સહુ મળ્યારે, શક્તિ તણે અનુસારરે, ભવિકજન; ભાવ ધરીને સાંભળેાર, આરાધા ધરી ખતરે. ભવિકજન ! ભાવ૦ ૫ ૧ ! ઢાંચ વરસ દય માસનીરે લાલ, આરાધા ધરી હેતરે; ભવિક૦ ઉજમણ' વિધિશું કરેારે લાલ, બીજ તે મુક્તિ સંકેતરે,
1;