________________
ધર્મ સુણ તે અવસરેરે, ધરતા પ્રભુ ગુણ ધ્યાન. વાળ છે પા સ્વયં મુખ ત્રિપદી પામી ગણધરારે, રચશે દ્વાદશ અંગ; તે વેળા હું પ્રભુ ચરણે રહુંરે, જિન ધરમે દઢરંગ; વાવ | દ છે દિવાળી દિન શિવપદ પામશેજી, શુદ્ધાતમ મકરંદ દેવચંદ સાહિબની સેવનારે, કરતાં પરમાનંદ. વાવ | ૭ |
સિદ્ધાચલજીનું સ્તવન, જે કઈ સિદ્ધગિરિ રાજને આરાધ રે લોલ, તેની સંપદા મરથ વાધરે લોલ; ગિરિરાજ છે ભદધિ તારણે રે લોલ. ૧ પુંડરગિરિ છે મને રથ પૂરણે રે લેલ, સિદ્ધક્ષેત્ર છે ભોદધિ ચુરણ રે લોલ; એનાં એકવીશ નામ છે સોહામણાં રે લેલ, હું વંદણા કરીને લહુ ભામણું રે લોલ. ૨ ! એના સાધનથી તપ જપ આકરે રે લોલ, મુનિ સિધ્યા છે કાંકરે કાંક રે લોલ; મુનિરાજજી અનંત મુર્તે ગયા રે લેલ, સિદ્ધરાજ થઈ અવિનાશી થયા લેલ. જે ૩ તેહનાં નામ કહું ને વિનંતિ કરૂ લેલ, એના નામથી પાપ સર્વે હરૂરે લોલ; પાંચ પાંડવ ને નારદ મુનિવરરે લોલ, સેલાંગસૂરિ સુદર્શન મુનિ તર્યા રે લોલ. | ૪ દ્રાવિડ વારિ ખીલરે દેવકીના નંદજીરે લેલ, મહીપાલજી ને મહિપતિ ચંદજીરે લેલ; થાવચ્ચ કુંવરને મુનિ વિદ્યાધરારે લેલ, સિદ્ધિ સાંબને પ્રદ્યુમ્નજી જહાં વર્યારે લેલ. | ૫ છે વલી જાલી મયાતી ઉવયાલીને લેલ, ધ્યાન ધરીયાં છે ચિત એક આશરે લોલ; જેગી તરિયા છે ચંદ્રપ્રભ શાસ