________________
*
[૫૪]
મહોત્સવ કરતા, વાટે બહુ જીવ જગ ઉધરિયારે; વિબુધ વિમળવર સેવક એહથી; નવનિધિ ઋદ્ધિ વરિયારે. ૫૦ મે ૮
પ્રભુ પ્રાર્થના પદ વા પદવી કબ પાવું દીનાનાથ, વા પદવી કબ પાવું. વા પદવી પાઈ અમૃત રસ ઝીલું, આનંદમય હાઈ જાવું. દીના ચારે ચોર બડે વાટપાડુ, તાકુ દુર બેઠાવું; ચાર ચુગલકું પકડી બંધાવું. ન્યાય અદલ વરતાવું. દીનાના અપનું રાજ્ય અપને વશ રાખી, પરવશપણું ન રહાવું; રૂપચંદ કહે નાથકુ પાસે, અબ મેં નાથ કહાવું. દીપારા
આવતી ચોવીશીના પ્રથમ જીનેશ્વર
શ્રી પદ્મનાભ સ્વામીનું સ્તવન (પંથ નિહાળું રે બીજા જીનતણોરે—એ દેશી.)
વાટડી વિલોકુરે ભાવી જીનતણીરે, પદ્મનાભ જપુ નામ; દુઃખમદુખિત ભરત કૃપા કરૂ, ઉપશમ અમૃત ધામ, વાવ | ૧ | વીરની ભકત શ્રેણિકને ભરે, તમે બાંધ્યું જીન નામ; કલ્યાણક અતિશય ઉપકારથીરે, વીર સમાન સ્વભાવ. વા. ૨ શુદિ અષાઢે છઠ્ઠીને દિનેશે, ઉપજશે ઈમ જગનાથ; ચિત્ર ધવલ તેરસે પ્રભુ જન્મશેરે, થાશે મેરૂ સનાથ. વાહ ૩ મૃગશિર વદિ દશમી દીક્ષા ગ્રહીરે, વરતશે ચરણ ઉદાર; શુદિ વૈશાખી દશમે કેવળી, ચઉવિંહ સંઘ આધાર. વાત્ર છે સમવસરણ સિંહાસન બેસીને, પ્રભુ કરશે વ્યાખ્યાન આતમ