________________
[૫૩] નમો છે ૧૦ | સાખીએમ અસંખ્યાત મુનિવરૂ, એ તીથ મેઝાર, સિદ્ધાને વળી સિધસે, મહિમા અપરંપાર; ભાખે દાન દયા પન્યાસને, શિષ્ય સભાગ્ય વિમળ સુખકાર. નમે નેહ૦ કે ૧૧
અથ શ્રી પજુષણ પર્વનું સ્તવન.
સુણજે સાજન સંત પશુષણ આવ્યાં રે, તમે પૂણ્ય કરો પુણ્યવંત ભવિક મન ભાવ્યાંરે; વીર જીણેસર અતિ અલવેસર, વાહલા મારા પરમેશ્વર એમ બેલેરે; પર્વમાંહે પશુષણ મહટાં, અવર ન આવે તસ તોલેરે. ૫૦ તુ ભ૦ | ૧ ઔપદમાં જેમ કેસરી મોટે, વાળ ખગમાં ગરૂડ કહીએ રે; નદીમાંહે જેમ ગંગા મહટ, નગમાં મેરૂ લહીએ. પર્વ છે ૨ ભૂપતિમાં ભરતેસર ભાગે, વાદેવમાંહે સુર ઈંદ્રરે, તિરથમાં શેત્રુ જે દાખે, ગ્રહ ગણમાં જેમ ચંદ્રરે. પર્વ છે ૩ દશા દિવાળી ને વળી હળી; વા૦ અખાત્રીજા દિવસેરે, બળેવ પ્રમુખ બહુલાં છે બીજા, પણ નહિ મુકિતને વારે. પર્વ છે કે તે માટે તમે અમર પળા, વાવ અઠ્ઠાઈ મહોત્સવ કીજેરે; અઠ્ઠમ તપ અધિકાઈએ કરીને; નરભવ લાહે લીજેરે. પર્વ | ૫ છે ઢેલ દદામા ભેરી નફેરી, વા ક૯પસૂત્રને જગાવો, ઝાંઝરનો ઝમકાર કરીને, ગોરીની ટોળી મળી આવે રે. પર્વ છે ૬. સોના રૂપાને કુલડે વધાવે, વાવ કલપસૂત્રને પૂજે નવ વ્યાખ્યાન વિધિ એ સાંભળતાં, પાપ મેવાસી ધુજે રે. પર્વ છે છો એમ અઠ્ઠાઈ