________________
[૫૬] નેરે લોલ; ભરત રામચંદ્રજી ને નંદીષણજીરે તેલ, સિદ્ધસિલ્લા ચડ્યા છે ક્ષપક શ્રેણિથીરે લાલ. | ૬ નમી વિનમી ને મુનિ શુકરાજજીરે લોલ, જ્ઞાતા સુત્રમાં સાર્યા છે સર્વ કાજજીરે લેલ, કેતાં નામ કહું તે મુનિરાજનાંરે લેલ, જીભ એકને અનંત નામ સાજનાંરે લોલ. એ છે એવા અનંત અનંત મુનિજી તર્યારે લેલ, તે દર્શન જ્ઞાન થકી ભર્યારે લેલ, નથુણં તે સાત પદમે અત્યારે લેલ, તેતે ચાર અનંત સુખમાં ભલ્યારે લેલ. | ૮ જઈ વસીયા છે સિદ્ધ શીલ્યા ઉપરે રે લોલ, તેની સાદી અનંત સ્થિતિ છે ખરીરે લોલ; હું જાણું છું ગણધર વાણી એ રે લોલ, સહું સિદ્ધગિરિ માહાતમ જાણીયેરે લેલ. | ૯ વાર પુરવ નવાણું આદિનાથજી રે લોલ, સમોસર્યા છે પુંડરીક સાથરે લોલ; ગિરિ ફરો ત્રેવીશ જીરાજજી લેલ, અણસણ કીધાં અનંત મુનિરાજ રે લોલ. | ૧૦ | સે સે એ ગિરિ સુખકંદનેરે લોલ, સે સે મરૂદેવીના નંદને લેલ; વંદે વંદે ઈક્ષવાકુ કુલ સુરનેરે લોલ, પૂજે પૂજે શ્રી બાષભ હજુરનેરે લેલ.
૧૧ છે નાભી રાજના કુલમાં દિનકરૂરે લોલ, રૂષભનાથજીને વંશ તે ગુણકરૂરે લોલ; આદિનાથજીના પાટવી પ્રભાકરૂપે લેલ, જેહના આઠ પાટ આરિસા ભુવનમાં લેલ, પામ્યા કેવળ જ્ઞાન શુભ ધ્યાનમાં રે લોલ. જે ૧૨ એ જેહના પાટવી અસંખ્ય મુગતે ગયારે લોલ, તેતે સિદ્ધિ દંડીકામાં સર્વે કર્યા લ; ભરતરાજ ઉદ્ધાર સેલ છે સહરે લોલ. વિશે અંતરે ઉદ્ધાર થયા છે બહુરે લોલ.