________________
[૪૭] દર્શન અમૃતધાર, ભવિમુકિતકે જાનેવાલે. ધો. ૧ શીવ સંમજસાકે લાર, તેરાં કેટી મુનિ પરિવાર; હુએ શિવસુંદરી ભરતાર, પ્રભુને ધ્યાન લગાનેવાલે. ધ૦ મે ૨ | લાખ એકાણું કે સાથ, ભએ નારદજી શિરનાથ; સંઘે ઝટપટ ભવજલ પાથ, સદા પ્રભુ ગુણકે ગાનેવાલે. ધo | ૩ | વસુદેવ ભૂપકી નાર, સિદ્ધ હુઈ પિતીસ હજાર; દીયા આવાગમન નીવાર, સદા શિવફલકે પાનેવાલે. ધ. કે ૪ એક કેડી બાવન લાખ, પંચાવન ઉપર આખ; સાત સતેર લે દાખ, નહિ દેખાંકે ખાનેવાલે. ધo | ૫ કિયા શાંતિનાથ ચોમાસ, તબ હુએ એ સબ શિવવાસ; શુભ વીર વિજય કહે ખાસ, પ્રભુ હે પાર લગાનેવાલે. ધ ૬
શ્રી આદિનાથજીનું સ્તવન માતા મારૂદેવીને લાડલેરે લેલ, પ્રભુ નાભીરાયા કુળચંદ, અવધારો રિષભ મારી વિનતીરે લેલ, પ્રભુ પાંચસે ધનુષ્ય ઉંચી દેહડી લેલ, તારી કંચવરણ છે કાય. અવે છે કે પ્રભુ ત્રણ ભુવન શિરડાર છે રે લોલ, મારા પ્રાણતણા આધાર; અવ૦ તારી મુરતી મેહન વેવડી લેલ, મારૂ મનડુ લીધું તે ચોર અવ ૨ મને માયા લાગી છે તાહરીરે લોલ, હવે ન ગમે કુટુંબ પરિવાર, અવ૦ કરી કામણ હવે કહાં જાવ રે લોલ, મારો દુઃખભર્યો દિલડે ઠાર. અવ છે ૩ છે તમે મેહની મંત્રને સાધીરે લેલ, તેથી મહી રહ્યા ત્રણે લેક; અવ૦ મલી ચોસઠ ઇંદ્ર સેવા કરેરે લેલ, સર્વે સુરનરના કે શેક. અવ૦ કે ૪ સજી સોળ શણગાર ઇંદ્રાણી