________________
f ૪૬ ]
ગરિષ્ઠ નિવાજ, મહેર કરી માહારાજ, આ લક્ષ્મી સૂરિ સુખ દીયાજી. । ૧૨ ।
તેમનાથનુ સ્તવન પૂજા
સાતમી
રાજુલ પાકારે નેમ પશુ ખાંના હુવા, સચ પુછે। તા સ્વામી ઢગાના હુવા, રાજુલ પાકારે નેમ પશુ ખાંના હુવા. આંકણી કુમકુ·મ પત્રિ લખાય, વરઘોડો ચડાય; જાન જુગતે ચલાય, વાપસ જાના થા તે કયુ આના હુવા. રાજુલ॰ ।। ૧ ।। ચારૂ ચારી રચી, ધુમ ધામ મચી; માત ખનાઈ કચી, જાના ગિરનારથા તે કયું લજાના હુવા. રાજુલ॰ ॥ ૨ ॥ આંખે કજલ અજાય, ઠાઠ માઠે નાય; ગાના ભાભીસે` ગવાય, જાનાથા તેા ગાના કયું ગવાના હુવા. રાજુલ॰ ।। ૩ । આઠે ભવ રહે સાથ, પ્રીત પાળી પૂ નાથ; અમ મીલાકે હાથ, નવમે ભવ કયું ન નિભાના હુવા. રાજુલ॰ ! ૪ ૫ રાજુલ કરે વિચાર, યહુ કર્મી કી માર; મીટાઉંગી જાલ્હાર, હંસસમા વિવેકકા ચાના હુવા. રાજુલ॰ ।। ૫ ।
સિદ્ધાચલજીની નવમી પૂજા. દાહા,
રામ ભરત ત્રણ કાડીસ, કાડી મુનિ શ્રી સાર; કાડી સાડી આઠે શિવ વર્યાં, સાંબ પ્રદ્યુમ્ન કુમાર. ॥ ૧ ॥ ઢાળ. ધન ધન વા જગમેં નરનાર, વિમલાચલકે જાનેવાલે; સિદ્ધાચલ શિખર નિહાર, આદિશ્વર પ્રભુકા જુહાર; માના
સૌભાગ્ય