________________
[૪૫]
લાલ તેરે. તુમ ! ૨ | અલખ નિરંજન તિ પ્રકાશે, પુદ્ગલ સંગ નિવારી, સમ્યક દર્શન જ્ઞાન સ્વરૂપ, પૂર્ણનંદ વિહારી, લાલ તોરે. તુમ છે૩ આતમ સત્તા અહીં પ્રગટે, તબ હીલ હે ભવ પારી, લાલ તેરે દરિશનકી બલિહારી. તુમ છે જ છે
શ્રી નમિનાથનું સ્તવન શ્રી નમિ જીણુંદ દયાળ, અનુપમ ભેગ રસાલ, આ છે લાલ જગવંદન જીન ભેટિએજી ૧ અંબુજ દલ પરે નયણ, દુજય જીત્યા મયણ, આ૦ સયણ વયણ પરે સુખ કરૂજી. ૨ લક્ષણ સોભીત અંગ, અડહીએ સહસ ઉતંગ, આ અત્યંતર અગણીત સદા. ૩ લા શશી મુખ જોય, તપન નખ યુત સમ હોય, આ અધર અરૂણોદય સમ પ્રભાઇ. ૪ અષ્ટમી શશી સમ ભાલ, ઇંદ્ર નાગેન્દ્ર નિહાલ, આ૦ ચકીત થકીત નયણે જુએજી. . પ . સહજ અદ્દભૂત રૂપ કાંતિ નિરખિ હરખે જીન ખાંતિ, આ કાંત એકાંત નહી તુમ અમેજી. ૬ ઈંદ્ર ચંદ્ર નાગે, કીનર અનંગ દિણંદ, આ ઉપમ સવી તુજ પદ નમેજી ૭ | ભેટે નીરૂપમ અનરાજ, ચિદાનંદ ઘન સાજ, આઇ શેક રહિત સ્થિતિ નિત્ય રહે. છે. ૮ વિશ્ન નિવારક દેહ, ધ્યેય સ્વરૂપ ગુણ ગેહ, આ૦ શીવગામી નામી સાહિબોઇ. એ ૯ છે અનુક્રમે ગ્રહી ગુણ ઠાણ, પામ્યા કેવળ ગુણ ખાણ, આ તે મુજ સાહેબ નમિ
જીનજી ૧૦ | એહિ વિનતિ ચિત્ત ધાર, અવધારે મહારાજ, આ સેવક ભવ નિવારીએજી.૧૧ ગી રવા