________________
૪૪ ]
લગાયા, મે આજે રિશન પાયા. શ્રી નેમ !! ૨ !! અખ સુષ્ણેા ત્રિભાવન રાયા, મેં કર્યાં કે વશ આયા; હું ચતુગતિ ભટકાયા, મેં દુખ અનતે પાયા, તે ગીતિ નહી ગણાયા, મેં આજે દરિશન પાયા. શ્રી નેમ॰ । ૩ ।। મે' ગર્ભાવાસમે આયા, ઉધે મસ્તક લટકાયા, આહાર અરસ વિરસ ભુક્તાયા, એમ અશુભ કમ ફૂલ પાયા, ઇંગુ દુખસે નહી મુકાયા, મે આજે દરશન પાયા. શ્રી નેમ॰ ॥ ૪ ॥ નર ભવ ચિંતામણી પાયા, તબ ચાર ચાર મીલ આયા, મુજે ચૌટે મે લુટ ખાયા, અબ સાર કર જીન રાયા, કીસ કારણ ડેર લગાયા, મેં આંજે દરિશન પાયા. શ્રી. નેમ॰ ॥ ૫॥ જેણે અતરગત મિલાયા, પ્રભુ તેમ નીરજન ધ્યાયા, દુઃખ સઘન વિઘન હુટાયા, તે પરમાનઃ પદ્મ પાયા, ફ્િર સંસારે નહી આયા, મેં આજે દિરશન પાયા. શ્રી નેમ॰!! ૬!! મે` દુર દેશસે આયા, પ્રભુ ચરણે શિશ નમાયા, મેં અરજ કરી સુખ દાયા, તે અવધારે મહારાયા, એમ વીર વિજય ગુણ ગાયા, મેં આજે દરિશન પાયા. શ્રી નેમ॰ !! છતા
સાતમી આંગી રચના પૂજાની ઢાળ.
તુમ ચિદધન ચંદ્રે આનંદ લાલ, તારે દરિશનકી અલિહારી, પાંચ વધુ ફુલા સે અગિયાં, વિકસે યુ કેસર કયારી; લાલ તારે દરિશનકી બલિહારી. તુમ॰ ॥ ૧ ॥ કુર્દ ગુલામ મક અર વિદ્યા, ચંપક જાતિ મદારી, સેાવન જાતિરે મનક સાહે, મન તનુ તજીત વિકારી,