________________
[૪૩]
નવ ખંડા પાર્શ્વનાથ સ્તવન. નવખંડા સ્વામી આપ બીરાજે ઘોઘા શહેરમે, હાંહાંરે ઘોઘા શહેરમે. નવ દેશ દેશ કે યાત્રિ આવે, પૂજા આંગી રચાવે. નવખંડાજી નામ સમરકે, પૂરણ પર્ચા પાવેરે. નવ છે ૧. અશ્વશેન વામા સુત કેરી, મુરતિ મોહનગારી. ચંદ્રસૂર્ય આકાશે ચડીયા, તુમ રૂપસે હારીરે. નવ મારા મુખને મટકે લોચન લટકે, મેહ્યા સુરનર, કેડી, એર દેવનકુ, હમ નહી ધ્યાવે, એમ કહે કરજોડીરે. નવહ છે ૩ તું જગ સ્વામી અંતર જામી, આતમ રામી મેરા. દિલ વિસરામી તુમસે માગુ, ટાળે ભવના ફેરારે. નવ૦ કે ૪ છે કપત ચિંતામણી આશા, પૂરે નહી જડ ભાષા. તિન ભુવનકે નાયક જનજી, પુરે અમારી આશારે. નવ૦ પો દાયક નાયક તુમ હૈ સચ્ચા, ઓર દેવ સબ કચા. હરિહર બ્રહ્મ પુરંદર કેરા, જુઠે જુઠ તમાસારે. નવ, કે ૬ ભટક ભટક ઘોઘા બંદરમે, દશન દુર્લભ પાયા. વીરવિજય કહે આતમ આણંદ, આપ જીનવર રાયારે. નવ ! છ છે
નેમનાથ સ્વામીનું સ્તવન મેં આજે દરિશન પાયા, શ્રી નેમિનાથ જીન રાયા; પ્રભુ શિવાદેવીના જાયા, પ્રભુ સમુદ્ર વિજય કુળ આયા. કર્મો કે ફેદ છેડાયા, બ્રહ્મચારી નામ ધરાયા; જેણે તેડી જગતકી માયા, શ્રી નેમનાથ જીનરાયા છે ૧ છે રેવતગિરિ મંડણ રાયા, કલ્યાણિક તીન સહાયા, દીક્ષા કેવળ શિવરાયા; જગ તારક બીરૂદ ધરાયા, તુમ બેઠે ધ્યાન